EPISODE · Mar 17, 2024 · 13 MIN
Episode 1
from ચંદ્રકાંત બક્ષીની શ્રેષ્ઠ વાર્તાઓ
Here’s an episode that will keep you waiting for the next one. Tune in now! AaboDana વાર્તા નું ધ્વનિ પઠન .
What this episode covers
Here’s an episode that will keep you waiting for the next one. Tune in now! AaboDana વાર્તા નું ધ્વનિ પઠન .
NOW PLAYING
Episode 1
0:00
13:24
1×
No transcript for this episode yet
Similar Episodes
Paper ખરાબ ગયું? હવે Parent શું કરે? 😢 | Exam Anxiety Secret | Ep.3
Feb 26, 2026 ·4m
Similar Podcasts
ગ્રંથસાર — વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં
Ekatra Foundation
Granthsaar brings the essence of world literature to your ears — now in Gujarati and English. Powered by Ekatra Foundation, this bilingual series explores great novels through thoughtful summaries and storytelling, accessible to all lovers of literature.ગ્રંથસાર. વિશ્વની શ્રેષ્ઠ નવલકથાઓનો સાર હવે આપણી ભાષામાં.એકત્ર ફાઉન્ડેશને વિદ્યાર્થીઓ, વાચકો અને સાહિત્યપ્રેમીઓ માટે વિશ્વભરની પ્રખ્યાત નવલકથાઓ અને પુસ્તકોના હૃદયસ્પર્શી સારાંશને ગુજરાતી ઓડિયો–વીડિયો દ્વારા જીવંત કરવાનો પ્રકલ્પ શરૂ કર્યો છે. ‘ગ્રંથસાર’ એ વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો ગુજરાતીમાં શ્રાવ્ય સાર (ઓડિયો સમરી) છે. હવે વિશ્વના મહાન લેખકોની કલમે લખાયેલી ઉત્તમ વાર્તાઓનો ઊંડો અનુભવ કરી શકાશે અને તે પણ આપણી ભાષા ગુજરાતીમાં!સાહિત્ય અને સંસ્કૃતિ માટે ઊંડો પ્રેમ હોવા છતાં ભાષા અને સમયની અડચણને કારણે વિશ્વસાહિત્યના અનુભવથી વંચિત રહેવું પડે છે. પણ હવે, આધુનિક AI ટૅક્નૉલૉજીની મદદથી, આપણી પાસે વિશ્વની મહાન કૃતિઓના સારાંશ મોટા પાયે તૈયાર કરવાની અને તેમને આપણી પોતાની ભાષામાં સાંભળી શકવાની શક્યતાઓ ઊભી થઈ છે.
Lakhayeli Pan Kyarey Post Na Thayeli - Chitthio!!! લખાયેલી પણ ક્યારેય પોસ્ટ ન થયેલી....ચિઠ્ઠીઓ!!!
Manali Shah
હું તને બહુ પ્રેમ કરું છું.... મને તારા વગર બહુ એકલુ લાગે છે.... થેન્ક યુ યાર... મને તારી જરૂર છે... મારી ભૂલ હતી સોરી...આવી તો કેટલીય વાતો આપણે કહેવી હોય છે એમને જે આપણા દિલની ખૂબ જ નજીક હોય છે પણ શું આપણે કહીએ છીએ ખરા?.."ના" ....અને એટલા માટે જ "લખાયેલી... પણ ક્યારેય પોસ્ટ ન થયેલી... ચિઠ્ઠીઓ" નામનો Podcast.. હું મનાલી શાહ લાવી છું, જ્યાં દર અઠવાડીએ એક ચિઠ્ઠી વાંચીશ.. આશા છે મારી લખાયેલી ચિઠ્ઠી, તમારા દિલની વાત કોક સુધી જરૂર પહોંચાડશે... તો દર અઠવાડિયે મળીએ.... સાંભળશો ને? ❣️📝
Natta Datta No Ambarica Parvas | નાથા દેથા નો અંબરીકા પર્વસ | Gujrati Comedy Podcast
Audio Pitara by Channel176 Productions
આ ગુજરાતી પોડકાસ્ટમાં, અમે મંદિરના ભજન અને આરતીમાં દૈનિક ધાર્મિક પ્રવૃત્તિઓમાં અનુક્રમે તબલા અને મંજીરા વગાડનારા બે સ્થાનિક સંગીતકારો નાથો અને દેથોની વાર્તાને અનુસરીએ છીએ. કોઈ ઔપચારિક શિક્ષણ ન હોવા છતાં, અમદાવાદ શહેરના આ નિર્દોષ અને ધાર્મિક સંગીતકારોને અમેરિકા જવાની તક આપવામાં આવી હતી. તેમની સફર દરમિયાન, નાથો અને ડેથોએ શ્રેણીબદ્ધ આનંદી ઘટનાઓનો અનુભવ કર્યો જેણે તેમને તેમના સ્થાનિક સમુદાયની ચર્ચા બનાવી. નાથો તેના લાક્ષણિક રમુજી અનુનાસિક સ્વરમાં બોલે છે, જ્યારે ડેથો રમૂજી બાસ ટોન ધરાવે છે, અને બંને તેમના અનુભવોને પોતપોતાના અનન્ય અને રમૂજી રીતે વર્ણવે છે. #audiopitara #sunnazaroorihai #gujarati #podcast #gujaratipodcast #story #talented #musicians #ahmedabad #tabla #manjira #skills #america #natho #detho #nathoanddetho #music #instruments #travel
Ajay Gujarati's Podcast
Ajay gujarati
ગુજરાતી શોર્ટ સ્ટોરી ઓ ને તમારી સમકક્ષ મૂકવાનો એક નાનો પ્રયાસ
Frequently Asked Questions
How long is this episode of ચંદ્રકાંત બક્ષીની શ્રેષ્ઠ વાર્તાઓ?
This episode is 13 minutes long.
When was this ચંદ્રકાંત બક્ષીની શ્રેષ્ઠ વાર્તાઓ episode published?
This episode was published on March 17, 2024.
What is this episode about?
Here’s an episode that will keep you waiting for the next one. Tune in now!
AaboDana વાર્તા નું ધ્વનિ પઠન .
Can I download this ચંદ્રકાંત બક્ષીની શ્રેષ્ઠ વાર્તાઓ episode?
Yes, you can download this episode by clicking the download button on the episode player, or subscribe to the podcast in your preferred podcast app for automatic downloads.
URL copied to clipboard!