Kenya WordPress ecosystem growth story episode artwork

EPISODE · Jun 13, 2026 · 36 MIN

Kenya WordPress ecosystem growth story

from WPVaat - આપની સફર આપનો અનુભવ

Gujarati - આ ઐતિહાસિક એપિસોડ WordCamp Asia 2026 ના ભાગરૂપે Jio World Convention Centre માં રેકોર્ડ કરવામાં આવ્યું હતું. આ એપિસોડમાં Patrick Lumumba સાથે ચર્ચામાં કેન્યામાં WordPress ઈકોસિસ્ટમના વિકાસ વિષે જાણકારી મેળવી હતી. આ એપિસોડ માટે અમને ત્યાં Creator's Studio માં તક મળી એ બદલ અમે WordCamp Asia 2026 ની ટીમ તથા WordPress.com જેઓ દ્વારા આ સ્ટુડિયો sponsored હતું એમના આભારી છીએ.English - This historic episode was recorded at Jio World Convention Centre [Mumbai] during WordCamp Asia 2026 where we interacted with Patrick Lumumba [Nairobi - Kenya] to learn about growing WordPress ecosystem in Kenya and technology advancements over the years in Africa. This podcast episode was recorded at Creator's Studio by WordCamp Asia 2026 team and Sponsored by WordPress.com. We thank them for this memorable, historical and golden opportunity. To connect with Patrick Lumumba [QA Engineer - WPMU DEV]Personal Website - https://lumumbas-blog.co.keLinkedIn - https://www.linkedin.com/in/lumiblogTwitter - https://x.com/lumiblog==========================================================================================================For all details about WordCamp Asia 2027 happening at Penang [Malaysia] - https://asia.wordcamp.org/2027/Custom wizard main page - https://make.wordpress.org/contribute/To stay updated about upcoming WordCamps happening across the globe - https://central.wordcamp.org/To get insights about WordPress 7.0 Released - https://make.wordpress.org/core/7-0/==========================================================================================================To follow WPVaat Gujarati PodcastLinkedIn - https://www.linkedin.com/in/wpvaat/Twitter (X) - https://x.com/wpvaatFb - https://www.facebook.com/wpvaatSpotify - https://shorturl.at/xETZ0Apple Podcast - https://shorturl.at/a0i2QAmazon Music - https://shorturl.at/fTSW1Jio Saavn - https://shorturl.at/Z8iB5Audible - https://shorturl.at/1n9RlTuneIn - http://tun.in/pxUbS Hosted on Acast. See acast.com/privacy for more information.

NOW PLAYING

Kenya WordPress ecosystem growth story

0:00 36:27

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

ઝીંદગી ની સફર Zindgi ni Safar Namaskar. ઝિંદગી ની સફર પોડકાસ્ટ માં આપનું હાર્દિક સ્વાગત છે. ગ્રંથસાર — વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં Ekatra Foundation Granthsaar brings the essence of world literature to your ears — now in Gujarati and English. Powered by Ekatra Foundation, this bilingual series explores great novels through thoughtful summaries and storytelling, accessible to all lovers of literature.ગ્રંથસાર. વિશ્વની શ્રેષ્ઠ નવલકથાઓનો સાર હવે આપણી ભાષામાં.એકત્ર ફાઉન્ડેશને વિદ્યાર્થીઓ, વાચકો અને સાહિત્યપ્રેમીઓ માટે વિશ્વભરની પ્રખ્યાત નવલકથાઓ અને પુસ્તકોના હૃદયસ્પર્શી સારાંશને ગુજરાતી ઓડિયો–વીડિયો દ્વારા જીવંત કરવાનો પ્રકલ્પ શરૂ કર્યો છે. ‘ગ્રંથસાર’ એ વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો ગુજરાતીમાં શ્રાવ્ય સાર (ઓડિયો સમરી) છે. હવે વિશ્વના મહાન લેખકોની કલમે લખાયેલી ઉત્તમ વાર્તાઓનો ઊંડો અનુભવ કરી શકાશે અને તે પણ આપણી ભાષા ગુજરાતીમાં!સાહિત્ય અને સંસ્કૃતિ માટે ઊંડો પ્રેમ હોવા છતાં ભાષા અને સમયની અડચણને કારણે વિશ્વસાહિત્યના અનુભવથી વંચિત રહેવું પડે છે. પણ હવે, આધુનિક AI ટૅક્નૉલૉજીની મદદથી, આપણી પાસે વિશ્વની મહાન કૃતિઓના સારાંશ મોટા પાયે તૈયાર કરવાની અને તેમને આપણી પોતાની ભાષામાં સાંભળી શકવાની શક્યતાઓ ઊભી થઈ છે. Natta Datta No Ambarica Parvas | નાથા દેથા નો અંબરીકા પર્વસ | Gujrati Comedy Podcast Audio Pitara by Channel176 Productions આ ગુજરાતી પોડકાસ્ટમાં, અમે મંદિરના ભજન અને આરતીમાં દૈનિક ધાર્મિક પ્રવૃત્તિઓમાં અનુક્રમે તબલા અને મંજીરા વગાડનારા બે સ્થાનિક સંગીતકારો નાથો અને દેથોની વાર્તાને અનુસરીએ છીએ. કોઈ ઔપચારિક શિક્ષણ ન હોવા છતાં, અમદાવાદ શહેરના આ નિર્દોષ અને ધાર્મિક સંગીતકારોને અમેરિકા જવાની તક આપવામાં આવી હતી. તેમની સફર દરમિયાન, નાથો અને ડેથોએ શ્રેણીબદ્ધ આનંદી ઘટનાઓનો અનુભવ કર્યો જેણે તેમને તેમના સ્થાનિક સમુદાયની ચર્ચા બનાવી. નાથો તેના લાક્ષણિક રમુજી અનુનાસિક સ્વરમાં બોલે છે, જ્યારે ડેથો રમૂજી બાસ ટોન ધરાવે છે, અને બંને તેમના અનુભવોને પોતપોતાના અનન્ય અને રમૂજી રીતે વર્ણવે છે. #audiopitara #sunnazaroorihai #gujarati #podcast #gujaratipodcast #story #talented #musicians #ahmedabad #tabla #manjira #skills #america #natho #detho #nathoanddetho #music #instruments #travel Gujarati Podcast With Sahil Patel Gujarati Storyteller ગુજરાતી પોડકાસ્ટની દુનિયામાં આપનું સ્વાગત છે, અહીં હું જીવન ને લગતા જુદા વિષય પર અને દેશ દુનિયા ની વાતો કરવાનો છું, તો ચાલો જોડાઇ જાઓ મારી સાથે આ સફર માં, ચાલો ગુજરાતી કલ્ચર ને આગળ વધારીએ.KEEP SUPPORING, KEEP LOVING !Instagram handle - @sahilpatelofficial

Frequently Asked Questions

How long is this episode of WPVaat - આપની સફર આપનો અનુભવ?

This episode is 36 minutes long.

When was this WPVaat - આપની સફર આપનો અનુભવ episode published?

This episode was published on June 13, 2026.

What is this episode about?

Gujarati - આ ઐતિહાસિક એપિસોડ WordCamp Asia 2026 ના ભાગરૂપે Jio World Convention Centre માં રેકોર્ડ કરવામાં આવ્યું હતું. આ એપિસોડમાં Patrick Lumumba સાથે ચર્ચામાં કેન્યામાં WordPress ઈકોસિસ્ટમના વિકાસ વિષે જાણકારી મેળવી હતી. આ એપિસોડ માટે અમને ત્યાં...

Can I download this WPVaat - આપની સફર આપનો અનુભવ episode?

Yes, you can download this episode by clicking the download button on the episode player, or subscribe to the podcast in your preferred podcast app for automatic downloads.
URL copied to clipboard!