રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં "Personalized Experience"નું મહત્વ episode artwork

EPISODE · May 13, 2026 · 1H 7M

રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં "Personalized Experience"નું મહત્વ

from WPVaat - આપની સફર આપનો અનુભવ

આ એપિસોડમાં જયભાઈ પુરોહિત [Educator | Mentor | Real Estate Developer] જેઓ Vinayak Group ના મેનેજિંગ ડિરેક્ટર છે, તેમણે રિઅલ એસ્ટેટ industry ને લઈને ખુબ અગત્યની વાતો જણાવી ખાસ કરીને:- જેમને પ્રોપર્ટી છે તો તેમણે 2026 ને લઇને કેટલી વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે તથા current asset ને કેવી રીતે enhance કરી શકે જેમાંથી maximum benefit મેળવી શકે. - જેઓ સૌપ્રથમવાર ફ્લેટ, વિલા કે પ્લોટ ખરીદી રહ્યા હોય તો તેમણે 2026 માં કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે ખાસ કરીને ડેવલપર વિષે જાણકારી, લોકેશન અને actual બજેટનું ગણિત જેના મદદથી તમે પ્રોપર્ટી ખરીદી શકો છો.- Investment purpose થી પ્રોપર્ટી ખરીદવાનું જેઓ planning કરી રહ્યા છે તેમણે 2026 કેટલીક કાળજી રાખવી જરૂરી છે.- ઓફિસ સ્પેસ buy કરતા પહેલા લોકેશન, amenities અને કનેક્ટિવિટીને ધ્યાનમાં રાખવા જેવી મુખ્ય બાબતો. જયભાઈ પુરોહિતએ મેળવેલ એવોર્ડ્સ વિષે inspiring માહિતી:1) Influential Real Estate Educator of Ahmedabad Award in 20252) Business Blogger Of the Year 20233) Icon Of The Year 2023 જયભાઈ પુરોહિતને follow અને સંપર્ક કરવા હેતુPersonal Website - https://www.jaypurohit.in/Instagram - https://www.instagram.com/SalesWithJai [85k+ followers] https://www.instagram.com/JayPurohit.inLinkedIn - https://www.linkedin.com/in/saleswithjai/ Vinayak Group [જે લેન્ડમાર્ક છે Elegance અને Exclusive Living Experience માટે] ને follow અને વધુ માહિતી મેળવવા હેતુ:: Vinayak Courtyard - https://www.vinayakcourtyard.com/3 BHK RESORT LIVING @ RaysanThe Avante [An Award Winning Project] - https://www.theavante.in/4&3 BHK DUBAI LIVING @ SargasanThe Privilon - https://www.theprivilon.com/3 BHK 21 Storey Skyhigh Living @ KudasanYouTube - https://www.youtube.com/@DevVinayakGroupYouTube Links : 1. How to become Sales Expert : https://youtu.be/NVDRnLzokm8?si=78TjEvvpqOD0fATU2. Scale your business with sales and marketing : https://youtu.be/YhJ08fHgzYQ?si=FEDtZT5d4FPnhw0B3. Decoding Sales Secret : https://youtu.be/T3tBsimtpkA?si=zxY0mCRm83PIIA3s 4. Walk the Talk - Avante Sample house tour : https://youtu.be/I5KgmIRnF6I?si=mHDZBFxgDyH3DWoL5. Avante Walking Tour : https://youtu.be/-W2y6RNXPUY?si=fiDTkNqBtN0f9H_t6. Real Estate Talks with Jay : https://youtu.be/UfXHSrJR338?si=C_kipxatndysY-Sd7. Unknown Facts of Real Estate Ahmedabad : https://youtu.be/BFukPO6ACpk?si=DAYhHQZnjSGeaxYw Hosted on Acast. See acast.com/privacy for more information.

Episode metadata supplied by the publisher feed · Published May 13, 2026

Embed this episode

NOW PLAYING

રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં "Personalized Experience"નું મહત્વ

0:00 1:07:55

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of WPVaat - આપની સફર આપનો અનુભવ?

This episode is 1 hour and 7 minutes long.

When was this WPVaat - આપની સફર આપનો અનુભવ episode published?

This episode was published on May 13, 2026.

Can I download this WPVaat - આપની સફર આપનો અનુભવ episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!