WPVAAT શું છે અને હેતુ?
from WPVaat - આપની સફર આપનો અનુભવ
આ એપિસોડ માં આપડે WPVaat ની શરૂઆત કરીએ છીએ. તમને એ બધું સમજાવાનું પ્રયાસ કર્યો છે કે આ podcast ચેનલ શરૂ કરવાનું વિચાર કેવી રીતે આવ્યો. સાથે-સાથે આ એપિસોડમાં મેં એ ભી વાત કરી છે કે WordPress Community નો મારા જીવન પર કેવો પ્રભાવ રહ્યો અને હું અનેક WordPress Conference માં સ્પીકર તરીકે હજારો લોકો સમક્ષ મારા અનુભવો અને વિચારો રજૂ કર્યા છે આખા દુનિયામાં. 4USWbaEw5CknTJixbrFq
Embed this episode
No transcript yet.
Frequently asked questions
How long is this episode of WPVaat - આપની સફર આપનો અનુભવ?
This episode is 31 minutes long.
When was this WPVaat - આપની સફર આપનો અનુભવ episode published?
This episode was published on May 20, 2023.
Can I download this WPVaat - આપની સફર આપનો અનુભવ episode?
Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.